Patan-Nedra Road Accident

પાટણ-નેદ્રા માગૅ પર ઈકો કાર અને લકઝરી વચ્ચે અકસ્માત સર્જાતા ડેરના યુવાનનું મોત નિપજ્યું

બનાવના પગલે અધિકારીઓ અને પોલીસ તંત્ર ધટના સ્થળે દોડી આવ્યું; પાટણ પંથકના હાઈવે માગૅ પરથી પુરઝડપે અને ગફલતભરી વાહનો હંકારતા…