meeting postponed

પાટણ પાલિકાના ચીફ ઓફિસર હાજર ન રહેતા કારોબારી બેઠક મુલતવી રાખવાની ફરજ પડી

કારોબારી ચેરમેન ચીફ ઓફિસરની કાર્ય પધ્ધતિ સામે નારાજગી વ્યક્ત કરી પાલિકાની જગ્યાઓની હરાજી બીજી વખત મુલત્વી રહેતા વેપારીઓ રોષે ભરાયા…