low price

રવિ સીઝનમાં બટાટાના ભાવો ગગડતા ખેડૂતોની હાલત કફોડી બની

બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોએ બટાકા રૂપી સોનું ઊગાડ્યું પરંતું કોડી ભાવે વેચવા મજબૂર બન્યા  સરકાર બટાકાની નિકાસી કરે અથવા સબસીડી જાહેર…