Local Governance Changes

ડીસાના પ્રાંત અધિકારી નેહાબેન પંચાલની બદલી નવા અધિકારી તરીકે કે.એલ.ગઢવીની નિમણૂક

ડીસાના નાયબ કલેકટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ નેહાબેન પંચાલની વડોદરા નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે બદલી થતા, તેમનો વિદાય સમારંભ…