LCB Crime Investigation

એલસીબી પોલીસે જલોત્રા પાસેથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો

બનાસકાંઠા એલસીબી પોલીસે વડગામ તાલુકાના જલોત્રા ગામની સીમમાં દરોડો પાડીને મોટી કાર્યવાહી કરી છે. પોલીસે હરેશભાઇ નવિનભાઇ ચૌધરીના ખેતરમાં આવેલી…