Jyoti Nagar Society

પાટણ પાલિકામાં સમાવેશ કરાયેલ હાંસાપુરની જ્યોતિ નગર સોસાયટીના સ્થાનિકો પ્રાથમિક સુવિધાઓથી વંચિત

જ્યોતિ નગર સો.સા.મા સ્ટ્રીટ લાઈટો અને સી.સી.રોડ બનાવવાની માંગ સાથે પાલિકામાં લેખિત રજુઆત કરાઈ પાટણ પાલિકામાં સમાવિષ્ટ કરાયેલ હાંસાપુરની જ્યોતિ…