Junadisa Community Action

ડીસા-જૂનાડીસા રોડ પર રેતીના ડમ્પરોનો ત્રાસ, લોકોએ રેલી યોજી કાયમી ઉકેલની માંગ કરી

ડીસા-જૂનાડીસા-વાસણા રોડ પર છેલ્લા ઘણા સમયથી બેફામ દોડી રહેલા રેતીના ડમ્પરોને કારણે સ્થાનિકોમાં ભય અને રોષ ફેલાયો છે. આ માર્ગ…