Illegal Constructions

સાબરકાંઠા; અસામાજિક પ્રવૃતિ કરનાર સામે કાર્યવાહી 7 લોકો સામે પાસાની દરખાસ્ત 15 લોકોને તડીપાર કર્યા

સાબરકાંઠા જિલ્લા પોલીસે ગુજરાત સરકાર અને DGPની સૂચના મુજબ અસામાજિક તત્વો સામે મોટી કાર્યવાહી કરી છે. જિલ્લાના 16 પોલીસ સ્ટેશનમાં…