Hotel Vandalism

પાલનપુર પંથકમાં માથું ઉંચકતા અસામાજિક તત્વો; જગાણા પાસે હોટલ પર કરી તોડફોડ

દારૂ પીવાની ના પાડતા હોટલમાં તોડફોડ કરી લૂંટ ચલાવી હોવાની રાવ: 2 લોકો ઘાયલ સરહદી બનાસકાંઠા જિલ્લામાં અસામાજિક તત્વો બેફામ…