Holi Festival Violence

માલગઢના ગામ લોકોએ નાયબ પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપ્યું

જાહેર પ્રસંગોમાં અડચણરૂપ થતા ઈસમો સામે કડક કાર્યવાહીની માંગ; ડીસા તાલુકાના માલગઢ ગામમાં હોળીના પ્રસંગે હિંસક અથડામણની ઘટના બની હતી.…