Harij market yard

હારીજ માર્કેટયાર્ડમાં એક માસમાં 50 હજારથી વધુ તુવેર બોરીની રેકોર્ડબ્રેક આવક

ખેડૂતોને 20 કિલો દીઠ 1400 થી 1600 રૂપિયાના ભાવ મળી રહ્યા છે હારીજ માર્કેટ યાર્ડમાં તુવેરની રેકોર્ડબ્રેક આવક નોંધાઈ છે.…