Harassment Incident

કાણોદરમા બે યુવતીઓ પજવણી કરનાર તત્વોએ તોડફોડ કરી હંગામો મચાવ્યો

યુવતીના મકાન આગળ પડેલ કાર અને ટુ વ્હીલર તોડી 25 હજારનું નુકશાન કર્યું ડરના માર્યા મકાનમાં સંતાઈ ગયેલા પરિવારને મારી…