Hadad Village

હડાદમાં અંગત અદાવતમાં યુવક પર છરી વડે હુમલો; ઇજાગ્રસ્તને સારવાર અર્થે પાલનપુર ખસેડાયો

દાંતા તાલુકાના હડાદ ગામમાં અંગત અદાવતમાં એક યુવક પર છરી વડે હુમલો થયો હતો. ઇજગ્રસ્ત યુવકને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે…