Gujarat Sports

મહેસાણા જિલ્લા રમત સંકુલની ટીમ બીચ હેન્ડબોલ રમતમાં સમગ્ર ગુજરાત રાજયમાં પ્રથમ સ્થાને વિજેતા

મહેસાણા રમત સંકુલના ખેલાડીઓએ જિલ્લાનું ગૌરવ વધાર્યુ; જિલ્લા રમત વિકાસ અધિકારી વિરલ એ.ચૌધરીની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે રમત ગમત, યુવા…