Goa rescue operations

ગોવાના શિરગાંવમાં નાસભાગ મચી, 7 લોકોના મોત: 80 થી વધુ ઘાયલ

શનિવારે વહેલી સવારે ઉત્તર ગોવાના શિરગાંવ ગામમાં એક મંદિર ઉત્સવ દરમિયાન ભાગદોડ મચી જવાથી ઓછામાં ઓછા સાત લોકોના મોત થયા…