General Meeting Boycott

બનાસ ડેરીની કુંવારાપાદર મંડળીમાં મંત્રીની જોહુકમી સામે ગ્રાહકોમાં રોષ

ગ્રાહકોએ સાધારણ સભાનો બહિષ્કાર કર્યો; બનાસ ડેરી હેઠળ આવતી કુંવારાપાદર દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં મંત્રીના મનસ્વી વહીવટ અને જોહુકમી સામે…