Gandhinagar District

તીવ્ર ગતિથી ફૂંકાયેલા પવન વચ્ચે કમોસમી માવઠું થતા ખેડૂતોનો પાક પલળ્યો લાખોનું નુકસાન

ગુજરાતના ઘણા ભાગોમાં કમોસમી વરસાદ પડ્યો. હવામાન વિભાગે એ આગામી પાંચ દિવસમાં રાજ્યના ઘણા ભાગોમાં વધુ વરસાદ થવાની આગાહી કરી…