Free Medicines and Reports

પાલનપુરની લીલાવતી હોસ્પિટલમાં મેગા નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો

300 થી વધુ દર્દીઓએ નિઃશુલ્ક કેમ્પનો લાભ લીધો ; દર્દીઓને મેડિકલ ચેકઅપ સાથે દવાઓ, રિપોર્ટ, બાળકોને સ્કુલ બેગ ફ્રી અપાયા…