Folk Drumming

દાંતીવાડા ના ગ્રામીણ વિસ્તારોમા હજી પણ દેશી કાનુડાની પરંપરા યથાવત

બહેનો પિયરમાં આવી સખીઓ સાથે નાચગાન કરી બાળપણની યાદો તાજી કરી; જન્માષ્ટમીના પાવન પર્વે દેશભરમાં કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી થઈ…