Electricity Company Negligence

રેચવી ગામે વીજ કંપનીની બેદરકારીના કારણે એક ઉંટનું કરંટ લાગતાં મોત નિપજ્યું

સરસ્વતી તાલુકાના રેચવી ગામે વીજ કંપનીની બેદરકારીના કારણે એક ઉંટને કરંટ લાગતાં મોત થયું હોવાનું જાણવા મળ્યું છે.આ ધટનાની મળતી…