Dog Squad

તસ્કરોએ મકાનને નિશાન બનાવ્યું; 7 લાખથી વધુની ચોરી કરી ફરાર

સિદ્ધપુર તાલુકાના સુજાણપુર ગામમાં તસ્કરોએ એક મકાનને નિશાન બનાવ્યું છે. રાજપૂત વાસમાં રહેતા જયરાજસિંહના ઘરમાં તસ્કરોએ રાત્રિના સમયે ચોરી કરી…