District Collector Arrangements

બનાસકાંઠામાં નીટની પરીક્ષા શાંતિપૂર્વક સંપન્ન 12 કેન્દ્રો પરથી 4856 છાત્રો એ પરીક્ષા આપી: 75 રહ્યા ગેરહાજર

બનાસકાંઠા જિલ્લામાં નીટ ની પરીક્ષા શાંતિપૂર્વક સંપન્ન થઈ હતી. જેમાં 75 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. બનાસકાંઠા જિલ્લામાં રવિવારે ધોરણ 12…