Dignitaries Involvement

અંગદાન એજ મહાદાન ના મંત્ર ને જન જન સુધી પહોંચાડીએ; દિલીપ દાદા

અંગદાન થકી નવજીવન મેળવનાર દિલીપ દાદા દેશમુખ દ્રારા ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજાયો કાર્યક્રમ મા વિધાનસભા અધ્યક્ષ સહિત રાજકીય- સામાજિક મહાનુભાવો…