રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ13 જુલાઈ, 2025| Super Admin

અંગદાન એજ મહાદાન ના મંત્ર ને જન જન સુધી પહોંચાડીએ; દિલીપ દાદા

અંગદાન એજ મહાદાન ના મંત્ર ને જન જન સુધી પહોંચાડીએ; દિલીપ દાદા
અંગદાન થકી નવજીવન મેળવનાર દિલીપ દાદા દેશમુખ દ્રારા ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજાયો કાર્યક્રમ મા વિધાનસભા અધ્યક્ષ સહિત રાજકીય- સામાજિક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા અંગદાન થકી નવજીવન મેળવનાર અને અંગદાન જનજાગરણના આ ભગીરથ કાર્ય થકી રાજ્યમાં અંગદાનની અલખ જગાડનાર આદરણીય દિલીપ ભાઈ દેશમુખ (દાદા) ના લિવર ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશનના ૫ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે “ઋણ સ્વીકાર" કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. ગીફ્ટ સીટી ક્લબ ગાંધીનગર ખાતે આયોજિત આ ઋણ સ્વીકાર કાર્યક્રમ આભારની લાગણી પ્રગટ કરતા દિલીપભાઈ દેશમુખ દાદાએ અંગદાન મહાદાન ના મંત્રને જનજન સુધી પહોંચાડવા હિમાયત કરી હતી અને આ અંગદાન અભિયાન થકી અનેક જિંદગીઓ કે જે કોઈ ન કોઈ અંગની ઉણપના કારણે મોતના દરવાજા પહોચી છે તેમને નવજીવન પ્રાપ્ત થઈ શકશે અને એ નવજીવન મેળવનાર વ્યક્તિના પરિવારજનોના આશિષ અંગદાન કરનાર ને પ્રાપ્ત થશે તેમ જણાવી અંગદાન ના સંકલ્પ માટે ઉપસ્થિત સૌને પ્રેરિત કયૉ હતા. અંગદાન થકી નવજીવન મેળવનારા દિલીપભાઈ દેશમુખ દાદાના ઋણ સ્વીકાર કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ મહાનુભાવો એ પણ અંગદાન ના અભિયાનને જનજંગ સુધી પહોંચાડવા તત્પરતા દર્શાવી હતી.

સંબંધિત સમાચાર