Democracy and Participation

દાદાનો દૃઢ નિશ્ચય: ભલે ચાલવામાં અસમર્થ છું પણ મત આપવો એ મારો અધિકાર

લાકડીના ટેકા સાથે દરબારગઢ પ્રાથમિક શાળા, જૂના ડીસા ખાતે નટવરભાઈએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને પોતાની જવાબદારી નિભાવી જ્યાં ઇચ્છા છે,…