Deesa Infrastructure

ડીસાના માલગઢ- ડોલીવાસને જોડતા નવા બ્રિજને સરકારની મંજૂરી, 23.33 કરોડના ખર્ચે બ્રિજ બનશે

ડીસાની બનાસ નદી ઉપર માલગઢથી ડોલીવાસને જોડતા નવીન બ્રિજને રાજ્ય સરકારે મઁજુર કર્યો છે. રૂ. ૨૩.૩૩ કરોડના ખર્ચે બનાસ નદી…