Criminal List

પાટણ પોલીસે જાહેર સ્થળો પર વિશેષ ડ્રાઇવ યોજતા અસામાજિક તત્વોમાં ફફડાટ

550 આરોપીઓની યાદી પોલીસે તૈયાર કરી તેને અપડેટ કયૉ બાદ અટકાયતી પગલા ભરાશે રાજ્યમાં ગુંડા તત્વો સામે કાર્યવાહી માટે પોલીસ…