Crane Recovery

મુડેઠા નજીક ટ્રેલર ચાલકે કાબૂ ગુમાવતા હાઈવે રોડની સાઈડમાં પલટાયું

ડીસાથી રાધનપુર તરફ જઈ રહેલા ટ્રેલર ચાલકને 15 મી ઓગસ્ટની વહેલી સવારે ડીસા તાલુકાના મુડેઠાના પેટ્રોલ પંપ પાસે ઝોકું આવી…