Corporator Recognition

ડીસાની સોમનાથ સોસાયટીમાં નવનિર્મિત સીસી રોડનું લોકાર્પણ

સ્થાનિક અગ્રણીઓ દ્વારા નગરસેવકોનું સન્માન; ઘણા વર્ષોની પ્રતીક્ષા અને અનેક રજૂઆતો બાદ ડીસાની સોમનાથ સોસાયટીના રહીશો માટે ખુશીના સમાચાર આવ્યા…