Construction Materials Theft

પાટણમાં બાંધકામના સામાનની ચોરી કરનાર ચોર રૂ. 38 હજારના મુદ્દામાલ સાથે ઝડપાયો

ઝડપાયેલ ચોરની ૧૦ ગુનામાં સંડોવણી હોવાનું સામે આવ્યું; પાટણ શહેરના વાળીનાથ ચોક નજીક ગોકુલવાટિકા સોસાયટી માં તાજેતરમાં થયેલી બાંધકામ સામાનની…