Community Concerns

પાલનપુરમાં રામજીનગરથી હાઈવે સુધીનો રોડ બિસ્માર, વરસાદમાં લોકોને ભારે હાલાકી

પાલનપુર શહેરમાં લક્ષ્મીપુરા આરોગ્ય કેન્દ્રથી રામજીનગર, કૈલાસનગર થઈને અમદાવાદ હાઈવેના ગઠામણ પાટિયા સુધીનો મુખ્ય રોડ હાલ બિસ્માર બન્યો છે. પાઈપલાઈન…

લાખણી થી યાત્રાધામ ગેળાને જોડતો રોડ બન્યો બિસ્માર; ચાલકો અને પ્રજા ત્રાહીમામ

બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકામાં આવેલ ગેળા અને લાખણીને જોડતા ચાર કીમીનો રોડ પર ઠેર-ઠેર ખાડાઓ પડી જવાથી રોડ બિસ્માર બનવા…

ડીસામાં નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા કલેક્ટરને ગેરમાર્ગે દોરવાની કોશિશ

હાઈવે પર ગટરોની સાફ-સફાઈ સમારકામ કર્યા વગર જ પ્રિમોન્સુન પ્લાનનો રિપોર્ટ કલેક્ટરમાં રજૂ કરી દીધો : ડીસા હાઈવે પર ગટરની…

ધાનેરા પોલીસનો ટ્રાફિક ડ્રાઇવચ કાળા કાચ અને નંબર પ્લેટ વિનાના વાહનચાલકો પર કાર્યવાહી

ધાનેરા પોલીસે ટ્રાફિક નિયમોના ભંગ સામે કડક પગલાંના ભાગરૂપે સવારથી ટ્રાફિક ડ્રાઇવ શરૂ કરી હતી. આ ડ્રાઇવ હેઠળ ધાનેરા પોલીસ…

ભાભરના ચાતરા ગ્રામ સચિવાલયના દરવાજા તૂટતા ખંડીત બન્યું

બાંધકામમાં વ્યાપક પ્રમાણમાં ગેરરીતિ આચર્યાના આક્ષેપો ઉઠ્યા ડબલ એન્જિન સરકારમાં વિકાસ કામોમાં પણ ડબલ વેગે ગેરરીતિ; ભાભર તાલુકા પંચાયત કચેરીમાં…

ભાભર તાલુકામાં રોડ ઉપર બનેલા તમામ પીક અપ સ્ટેન્ડ ખંડેર હાલતમાં

પીક અપ સ્ટેન્ડ માત્ર ગેરરીતિ આચરવા માટે બનાવવામાં આવે છે તેવો લોકોનો આક્ષેપ કોન્ટ્રકટર બની ગયેલા મોટા ભાગના લોક પ્રતિનિધિઓ…

પાલનપુરમા મીરા ગેટ નજીક ખખડધજ રોડથી વાહન ચાલકોને હાલાકી

અંબાજીને જોડતા મુખ્ય રોડ પર ઠેર ઠેર ગાબડા પડતા અકસ્માતની ભીતિ બિસ્માર માર્ગ મામલે જવાબદાર તંત્ર આંખ આડા કાન કરતું…

પાટણના નંદાપુરા વિસ્તારમાં છેલ્લા એક માસથી ભૂગર્ભ ગટર ઉભરાવાની સાથે દુષિત પાણી આવતું હોવાની સમસ્યા સજૉઈ

અંડર ગ્રાઉન્ડ વાયરીંગની કામગીરી દરમિયાન આ ભૂગર્ભ લાઈન લિકેજબની હોવાનું ધ્યાને આવ્યું શહેરમાં અંડર ગ્રાઉન્ડ વાયરીંગ ની કામગીરી વિકાસ ની…

પાલનપુર નગરપાલિકામાં દબાણ સમિતિના ચેરમેને જ દબાણ કર્યું હોવાની રાવ

નગરપાલિકામાં વાડે જ ચીભડા ગળ્યા હોય એવો ઘાટ ઘડાયો; બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતે ભાજપ શાસિત નગરપાલિકાના કોર્પોરેટર અને…

સાંતલપુરના ધોકાવાડા ગામે ચાલુ લાઈને વીજપોલ ધરાશાયી થતા અફડા-તફડી મચી

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ધોકાવાડા ગામે મંગળવારના રોજ જર્જરીત બનેલ વીજપોલ ચાલુ લાઈને અચાનક ધરાશાયી થતા અફડા-તફડીનો માહોલ સર્જાયો હતો.…