Cloudy Atmosphere

પાટણમાં સવારથી ધમીધારે વરસાદી માહોલ; વાતાવરણમાં ઠંડક પ્રસરી

પાટણ શહેરમાં સોમવારે સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. શહેરમાં સવારથી મેઘરાજાની આવનજાવન વચ્ચે ધૂપ-છાંવનો માહોલ રહ્યો છે. દિવસ દરમિયાન…