Class 10 and 12

બનાસકાંઠા જિલ્લામાં ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષાઓમાં 2,872 બ્લોકમાં કુલ-79,228 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

જિલ્લા કલેકટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને ધોરણ 10-12 બોર્ડ પરીક્ષાના આયોજન અંગે જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ વિધાર્થીઓ માટે બનાસ પથદર્શક,…