Civic Administration Response

પાલનપુરના રેલવે બ્રિજથી હાઇવે સુધીના દબાણો દૂર કરાયા

દબાણો ફરી પૂર્વવત થઈ જતા હોઈ નગરજનોએ કવાયતને “નાટક” ગણાવી; બનાસકાંઠા જિલ્લા મુખ્યાલય પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા દિન-પ્રતિદિન વકરતી જાય છે.…