Chanasma Police Station

ચાણસ્માના રણાસણમાં બોર પરથી રૂ. 12 હજારની કિંમતનો વીસ મીટર કેબલ વાયર ચોરાયો

શિયાળાની ફૂલગુલાબી ઠંડીનો ચમકારો ચાલું થતાં જ તસ્કરો દ્વારા ચોરીઓને અંજામ આપવાની કવાયત ચાલું કરી દીધી છે. જેમાં ચાણસ્મા તાલુકાના…