Border Crime Crackdown

પાટણ; સમી પોલીસે ક્રેટા ગાડીમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

સમી પોલીસે વરાણા ગામના પીકઅપ સ્ટેન્ડ પાસે નાકાબંધી દરમિયાન રાજસ્થાનથી ગુજરાત તરફ આવી રહેલી એક ક્રેટા કારમાંથી વિદેશી દારૂનો મોટો…