Banas River Inflow

દાંતીવાડા ડેમના પ્રવેશ ઉપર પ્રતિબંધ મુકાયો ડેમ 90% ટકા ભરાતા રેડ સિગ્નલ જાહેર કર્યુ

હાલમા પણ 1808 ક્યૂસેક પાણીની આવક; બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા દાંતીવાડા ડેમમાં પાણીની આવકમાં સતત વધારો નોંધાયો છે. ઉપરવાસમાં…