Baldevji Thakor

મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદે બળદેવજી ઠાકોરની વરણી : કોંગી કાર્યકર્તાઓમાં ખુશીની લહેર

મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ પદે પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે કમાન સંભાળતા આવનારા સમયમાં મહેસાણા જિલ્લામાં કોંગ્રેસ પક્ષમાં મજબૂતી…