Awards Ceremony

બેસ્ટ ઓફિસર કમાન્ડન્ટનો એવોર્ડ મેળવી પાટણ જિલ્લાનું અને ગુજરાતનું ગૌરવ વધારતા કનૅલ નિતિન જોષી

આર્મી કમાન્ડર જનરલ આર.સી.તિવારી સહિતના અધિકારીઓએ કનૅલ નિતિન જોષીના હૈરત અંગેજ કરતબ સાથે તેમની ફરજ ને સરાહી; પાટણ જિલ્લાના સરસ્વતી…