Anti-Malpractice Protocols

પાટણના ચાર પરિક્ષા કેન્દ્ર પર શાંતિપૂર્ણ માહોલમાં નીટ-યુજીની પરિક્ષા લેવામાં આવી

પરિક્ષામાં ગેરરીતિ રોકવા વિધાર્થીઓને બે વાર ચેકીંગ કરાયાં; પાટણમાં રવિવારે મેડિકલ પ્રવેશ માટેની નીટ-યુજી પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં લેવામાં આવી હતી.…