Ahmedabad: After a fight with his father-in-law

અમદાવાદ: ફોન પર સસરા સાથે ઝઘડો થયા બાદ, જમાઈએ ઘરની બહાર ગોળીબાર કર્યો; સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

અમદાવાદમાં વિજય ક્રોસ રોડ નજીક સુભાષ સોસાયટી વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના બની છે. ફોન પર થયેલી ઝઘડા બાદ એક જમાઈએ…