Age-related Health Trends

ભારતમાં પાંચ વર્ષમાં હૃદયરોગની દવાઓના વેચાણમાં ૫૦%નો વધારો

હૃદય રોગ ફક્‍ત વૃદ્ધો અને શહેરી લોકોને જ નહીં, પરંતુ ગ્રામીણ વિસ્‍તારોના લોકો અને યુવાનોને પણ અસર કરી રહ્યો છે…