Agathala-Dhanera State Highway

આગથળા-ધાનેરા સ્ટેટ હાઇવે પ્રથમ વરસાદમાં જ ધોવાઈ ગયો

લાખણી તાલુકાને ધાનેરા સાથે જોડતો આગથળા-ધાનેરા સ્ટેટ હાઇવે પહેલાં વરસાદમાં ધોવાઈ ગયો છે. અહીં રોડનું કામ પણ હજુ અધૂરું છે.…