addressed

પીએમ મોદીની છત્તીસગઢ મુલાકાત: 33 હજાર કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે (30 માર્ચ) છત્તીસગઢના બિલાસપુર પહોંચ્યા હતા. અહીં તેમણે 33 હજાર 700 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું.…