Absconding Criminal

આઠ વર્ષથી નાસતા ફરતા પ્રોહીબિશન ગુનાના આરોપીને ડીસા દક્ષિણ પોલીસે દબોચ્યો

ડીસા શહેર દક્ષિણ પોલીસે પ્રોહીબિશનના એક ગણનાપાત્ર ગુનામાં છેલ્લા આઠ વર્ષથી નાસતા ફરતા આરોપીને અમદાવાદથી ઝડપી પાડ્યો છે. પોલીસ મહાનિરીક્ષક,…