5 including

વાવની પેટા ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા માવજીભાઈ પટેલ સહિત 5 ને સસ્પેન્ડ કરાયા

ભાજપના આગેવાન અને ભાભર માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન લાલજીભાઈ પટેલને પણ કરાયા સસ્પેન્ડ દેવજીભાઈ પટેલ દલારામભાઈ પટેલ જામાભાઈ પટેલને પણ…