બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
વાવની પેટા ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા માવજીભાઈ પટેલ સહિત 5 ને સસ્પેન્ડ કરાયા

ભાજપના આગેવાન અને ભાભર માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન લાલજીભાઈ પટેલને પણ કરાયા સસ્પેન્ડ
દેવજીભાઈ પટેલ દલારામભાઈ પટેલ જામાભાઈ પટેલને પણ કરાયા સસ્પેન્ડ
પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર પાંચ ને પ્રાથમિક સભ્ય પદેથી દૂર કરી કરાયા સસ્પેન્ડ
વાવ વિધાનસભાની ચૂંટણી માં મતદાન નાં બે દિવસ પહેલા ભાજપ પક્ષ ની કાર્યવાહી
અપક્ષ ઉમેદવાર માવજી પટેલની ઉમેદવારી ભાજપ કોંગ્રેસ બંનેના ઉમેદવારોને ભારે પડે તેમ છે. માવજી પટેલ આખા વાવમાં સભા ગજવી રહ્યા છે. હાલ માવજી પટેલ સમગ્ર રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યા છે. ત્યારે તેમણે એક સભામાં કરેલું નિવેદન ચર્ચામાં આવ્યું હતું.
https://www.youtube.com/shorts/otsNqwCsxmI?feature=share
Google પર રખેવાળને પસંદ કરોસંબંધિત સમાચાર
બનાસકાંઠાબનાસકાંઠા જિલ્લામાં દિવાળીના મિની વેકેશન બાદ લાભ પાંચમથી બજારો ખુલી
21 કલાક પહેલા
બનાસકાંઠાઅમીરગઢ નજીક ચાલતી ટ્રકમાં અચાનક આગ ભભૂકી
22 કલાક પહેલા
બનાસકાંઠાડીસા બનાસ નદી ઓવરબ્રિજ પર ત્રિપલ અકસ્માત: બીએસએફ જવાનો અને ટ્રેક્ટર ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત
22 કલાક પહેલા
બનાસકાંઠાડીસામાં મંદબુદ્ધિ યુવકે એક્ટિવા પર પથ્થર મારતાં અજાણ્યા શખ્સે લોહીલુહાણ કર્યો
22 કલાક પહેલા
