રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

સરસ્વતીના કોઈટા બ્રિજ પરના બેરીકેટ સાથે ટ્રક અથડાતા વાહન વ્યવહાર ખોરવાયો

સરસ્વતીના કોઈટા બ્રિજ પરના બેરીકેટ સાથે ટ્રક અથડાતા વાહન વ્યવહાર ખોરવાયો

બેરિકેટ પર સિગ્નલ લાઈટ લગાવવાની વાહન ચાલકોએ માંગ કરી

સરસ્વતી તાલુકાના કોઈટા ગામે આવેલા બ્રિજ પર બેરિકેટ સાથે ટ્રક અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટનાને કારણે વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો.તંત્ર દ્વારા ભારે અને ઓવરહાઈટ વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવા માટે બ્રિજના બંને છેડે બેરિકેટ લગાવવામાં આવ્યા છે. પાટણ તરફથી આવતા બ્રિજથી થોડે દૂર આવેલા બેરિકેટ પર સિગ્નલ લાઈટ ન હોવાને કારણે આ અકસ્માત થયો હતો.અકસ્માતમાં ટ્રકને ભારે નુકસાન થયું હતું અને તે બેરિકેટ નીચે ફસાઈ ગઈ હતી. છેલ્લા ત્રણ દિવસમાં આ બીજી વખત આવો અકસ્માત બન્યો છે, જેના કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. બેરિકેટ પર સિગ્નલ લાઈટ લગાવવાની વાહન ચાલકો એ માંગ કરી હતી.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર