રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા17 જાન્યુઆરી, 2025| Super Admin

જિલ્લાનાં વિભાજન પછી વધુ એક લડત માટે ધાનેરા તાલુકાની પ્રજા આક્રોશ સાથે તૈયાર

જિલ્લાનાં વિભાજન પછી વધુ એક લડત માટે ધાનેરા તાલુકાની પ્રજા આક્રોશ સાથે તૈયાર
ધાનેરા તાલુકાના સિલાસણા અને અનાપુરછોટા ગામના આગેવાનો એ ધાનેરા તાલુકા મા રહેવા માટે સૂત્રો ઉચ્ચાર સાથે આપ્યું આવેદન પત્ર: ધાનેરા તાલુકા થી રાજ્ય સરકારની નારારજગી માં વધારો થઈ રહ્યો છે.હજુ તો જિલ્લા વિભાજન બાબતે સરકાર તરફ થી કોઈ પ્રતિઉત્તર મળે એ પહેલાં હવે ધાનેરા તાલુકાની જિલ્લા પંચાયત ની ખીમત સીટ મા આવતા વિવિધ ગામો માથી સરકારી તંત્ર ને રજૂઆત કરવામાં આવી રહી છે.મીડિયા ના માધ્યમ થી ગ્રામજનો ને માહિતી મળી છે કે ખિંમત આખે આખી સીટ દાંતીવાડા તાલુકામાં સમાવેશ કરવાનો છે.જે સમાચાર નાં આધારે વિવિધ ગામો માથી આવેદન પત્ર આપી અમારે ધાનેરા તાલુકા મા રહેવું છે આવા સૂત્રો ઉચ્ચાર વામાં આવી રહ્યા છે. ધાનેરા તાલુકાના સિલાસણા ગામ ખાતે ગ્રામજનો એ ભેગા થઈ રજૂઆત કરી છે. જેમાં આવેદન પત્ર સાથે રજૂઆત કરાઈ છે કે સિલાસણા ગામને ધાનેરા તાલુકા મા રાખવામો આવે. આ ગ્રામજનોની પણ સરકાર પાસે રજૂઆત છે કે તેમને ધાનેરા તાલુકામાં રાખવા આવે એક તરફ જ્યાં જિલ્લા વિભાજનમાં ધાનેરા તાલુકા ને નવીન થરાદ વાવ જિલ્લામાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેને લઇ ધાનેરા ખાતે વિરુદ્ધ યથાવત છે. જ્યારે બીજી તરફ હવે ખીમત સીટમાં આવતા ગામો પોતાના ગામ ને ધાનેરા તાલુકામાં રાખવા માટે આવેદન પત્ર આપી રજૂઆત કરી રહ્યા છે. અનાપુર છોટા ગ્રામજનો એ પણ  ધાનેરા પ્રાંત કચેરી આવીને આવેદન આપી રજૂઆત કરી છે.

સંબંધિત સમાચાર