રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા25 મે, 2025| Super Admin

પાલનપુર ખાતે સિંદૂર સન્માન યાત્રાનું સ્વાગત કરાયું

પાલનપુર ખાતે સિંદૂર સન્માન યાત્રાનું સ્વાગત કરાયું

ભારતે પાકિસ્તાન સામે કરેલ ઓપરેશન સિંદૂરને દેશભરમાં બિરદાવવામાં આવ્યું છે. ત્યારે અમદાવાદથી યુવાઓ દ્વારા સિંદુર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદથી સિંદુર યાત્રા નીકળી છે જે દિલ્હી જશે. ઇન્ડિયા ગેટ ખાતે યાત્રા પૂરી થશે. આ યાત્રામાં 20 જેટલી ગાડી જોડાઈ છે. તમામ ગાડી ઉપર ઓપરેશન સિંદૂરની છબી દોરવામાં આવેલી છે. આ યાત્રા અમદાવાદથી નીકળીને દિલ્હી ઈન્ડિયા ગેટ સુધી જશે. રસ્તામાં ચાર અલગ અલગ રાજ્યોમાંથી યાત્રા પસાર થશે.આ દરમિયાન 22 જગ્યાએ યાત્રા રોકાશે. નાના ગામમાંથી પણ યાત્ર જશે. સમગ્ર રૂટ પર લોકોને ઓપરેશન સિંદુરનું મહત્વ સમજાવશે.દિલ્હી પહોંચીને યુવાઓ દ્વારા ઈન્ડિયા ગેટ પર સિગ્નેચર કેમ્પેઈન કરવામાં આવશે. આ સિંદૂર સન્માન યાત્રા પાલનપુર એરોમા સર્કલ ખાતે આવતા તેનું સ્વાગત કરાયું હતું.

સંબંધિત સમાચાર